ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ..! | Imposter syndrome..! | GUJARATI NEWS BULLETIN

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ
વ્યક્તિની વાસ્તવિક સિદ્ધિઓ હોવા છતાં પોતાને ‘અયોગ્ય’ અથવા ‘નકલી’ અનુભવે
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરે માણસ પોતાના જ પ્રયાસોને સાચા ગણતો નથી
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમનો લો સેલ્ફ એસ્ટીમ અને એન્ઝાઈટી સાથે પણ સંબંધ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતને મેરિટાઇમ ક્ષેત્રમાં મોટી ભેટ: પોરબંદરમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર, વડીનારમાં ₹1,570 કરોડનું શિપ રિપેર હબ બનશે

ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને વધુ વેગ આપતા કેન્દ્ર સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે બે મહત્ત્વાકાંક્ષી મેરિટાઇમ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને કચ્છના અખાતમાં…

ભારતીય પ્રવાસીઓ માટે થાઇલેન્ડનો મોટો નિર્ણય: વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, પરંતુ હવે માત્ર 30 દિવસ રોકાણની મંજૂરી

થાઇલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે મહત્વના સમાચાર છે. થાઇ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા ચાલુ રહેશે, પરંતુ હવે દેશમાં મહત્તમ 30…