ગુજરાતને ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઇગર સ્ટેટ’માં સામેલ
ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ..
ત્રણેય પ્રાણીઓ એક સાથે હોય એવું વિશ્વનું એક માત્ર સ્થળ
રાજ્યમાં ટાઈગરની હાજરીની NTCAની સત્તાવાર જાહેરાત
NTCAએ ગુજરાતને આપ્યો ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો
છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ
વન વિભાગ દ્વારા વાઘની સુરક્ષા માટે સતત મોનિટરિંગ
વાઘના પરિવાર માટે માદા વાઘની માંગ ગુજરાત સરકારે કરી
વાઘના વસવાટ માટે રહેઠાણ, આહાર અને પાણીની વ્યવસ્થા તૈયાર
સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત
ગુજરાત સરકારે NTCAને પત્ર લખી સંરક્ષણની તૈયારી દર્શાવી
NTCA ટીમે રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ અનુકૂળ ગણાવી
રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવા પ્રક્રિયા ઝડપી થશે
ઈકો ટુરિઝમ અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે
વન્યજીવન વૈવિધ્યમાં ગુજરાતને મળ્યું નવું ગૌરવ
વાઘ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરે માન્ય

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…