કોલકાતામાં જ્યાં EDની રેડ થઈ ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું – TMCના દસ્તાવેજો ઉઠાવી ગયા
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહત્વના દસ્તાવેજો અને ડેટા શીટ્સ કબ્જામાં લેવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાના ઇરાદાથી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જો હું પણ ભાજપના પાર્ટી ઓફિસમાં રેડ પાડું તો શું થશે?” મુખ્યમંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં SIR પ્રક્રિયા મારફતે મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીને નુકસાન પહોંચાડવાની કોશિશ છે. ઉલ્લેખનીય છે કે ફર્જી સરકારી નોકરી કૌભાંડ મામલે EDની ટીમે કોલકાતાના 15 સ્થળોએ…
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય સચિવની ખુરશી આસપાસ અધિક મુખ્ય સચિવોની ભીડ સનદી અધિકારીઓ ઉકેલ કરતાં ગૂંચવાડા ઉભા કરવામાં નિપુણ..! ઉતરાયણની દોરીની માફક વહીવટી ગૂંચવાડા ઉકેલાતા નથી ત્રણ લાખથી વધુ પગાર છતાં યોજનાઓનો અમલ અધૂરો અન્નપૂર્ણા કેન્ટીનમાં ભોજન માટે દસ્તાવેજોની માંગ પર ટીકા આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓને ઓછો પગાર મળતાં અસંતોષ સફાઈ કર્મચારીઓને માસિક દસ હજારથી પણ ઓછી રકમ આઉટસોર્સ કર્મચારીઓ લાંચ લેતા થયા, સિસ્ટમ પર અનેક પ્રશ્નો ઇવેન્ટ મેનેજમેન્ટમાં અબજો ખર્ચ, વહીવટ આઉટસોર્સ કરવાની ચર્ચા જથ્થાબંધ DGP, એડિશનલ DGP, IGP પર ભારોભાર ટીકા આઝાદી વખતે એક જ IGP, આજે…
ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના બનાવો અપહરણ, દારૂ, ડ્રગ્સ, લુખ્ખાગીરી, દાદાગીરીના અનેક કિસ્સા નશાખોરી અને કૌભાંડથી સમાજનું થઇ રહ્યું છે પતન દારૂ અને ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય ભ્રષ્ટાચારથી ન્યાય પ્રણાલી પર આંચકો સમાજમાં સુરક્ષાની લાગણીનો અભાવ ગુનાખોરી સામે જનજાગૃતિની તાતી જરૂર સુરક્ષિત અને શાંતિપૂર્ણ ગુજરાત માત્ર એક સપનું..! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
વર્ષ 2026 ખગોળીયપ્રેમીઓ માટે અદભૂત વર્ષ…! | GUJARAT | GUJARATI NEWS BULLETIN
હોળીના દિવસે દેશભરમાં રહેશે ચંદ્રગ્રહણ એકસાથે જોવા મળશે છ ગ્રહનો સમૂહ 3 જાન્યુઆરીએ દેખાશે સુપરમૂન હોળી પર સદીનું દુર્લભ ચંદ્રગ્રહણ અને વર્ષનો પ્રથમ ‘વુલ્ફ મૂન’ 4 ગ્રહણો, 6 ગ્રહોની મહાયુતિ અને સુપરમૂનનો શણગાર 100 વર્ષ પછી હોળીના દિવસે જ પૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ 2026ની ખગોળીય ઘટનાઓનું જ્યોતિષીય વિશ્લેષણ સૂર્ય-ચંદ્ર ગ્રહણો અને 6 ગ્રહોનો સમૂહ લાવશે મોટું પરિવર્તન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN
ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
વિકાસશીલથી વિકસિત તરફ ભારતની યાત્રા ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડ્યું એવો કેન્દ્ર સરકારનો દાવો 2030 સુધીમાં જર્મનીથી પણ આગળ નીકળીશે ભારત વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ બેરોજગારીમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને નિકાસ પ્રદર્શનમાં સુધારો 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN
સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેના પ્રભાવ અંગે ડો. ભરત કાનાબારનું ટ્વીટ ઓસ્ટ્રેલિયા-મલેશિયા પછી ભારતમાં પણ કડક કાયદાની માંગ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણની ચર્ચા અમરેલી ભાજપના નેતાનો ટ્વીટ – જનમત માંગ્યું યુરોપ-અમેરિકા જેવા કાયદા ભારતમાં પણ હોવા જોઈએ તેવી માંગ બાળકોના મન-શરીર પર સોશિયલ મીડિયાનો પ્રભાવ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















