વર્ષ 2026 ખગોળીયપ્રેમીઓ માટે અદભૂત વર્ષ…! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

હોળીના દિવસે દેશભરમાં રહેશે ચંદ્રગ્રહણ
એકસાથે જોવા મળશે છ ગ્રહનો સમૂહ
3 જાન્યુઆરીએ દેખાશે સુપરમૂન
હોળી પર સદીનું દુર્લભ ચંદ્રગ્રહણ અને વર્ષનો પ્રથમ ‘વુલ્ફ મૂન’
4 ગ્રહણો, 6 ગ્રહોની મહાયુતિ અને સુપરમૂનનો શણગાર
100 વર્ષ પછી હોળીના દિવસે જ પૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ
2026ની ખગોળીય ઘટનાઓનું જ્યોતિષીય વિશ્લેષણ
સૂર્ય-ચંદ્ર ગ્રહણો અને 6 ગ્રહોનો સમૂહ લાવશે મોટું પરિવર્તન

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક: જ્ઞાનેશ કુમાર સામે હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા, SIR મુદ્દો પણ રહેશે કેન્દ્રમાં…..

નવી દિલ્હી : ચૂંટણી પંચ અને મતદાર યાદીના Special Intensive Revision (SIR) મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે વિપક્ષી INDIA બ્લોકના નેતાઓ 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં રજૂ થનારા હટાવવાના પ્રસ્તાવ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. બેઠકમાં SIRની પ્રક્રિયા, ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને વિપક્ષની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર બેઠક નવી દિલ્હીની Constitution Club of India ખાતે યોજાવાની છે. આ બેઠક પહેલાં 29 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાવાની છે, જેમાં પાર્ટી જ્ઞાનેશ કુમાર અને SIR મુદ્દે પોતાની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ કુમાર સામે શું છે વિપક્ષની તૈયારી? INDIA બ્લોક સાથે…

ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…