બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેના પ્રભાવ અંગે ડો. ભરત કાનાબારનું ટ્વીટ
ઓસ્ટ્રેલિયા-મલેશિયા પછી ભારતમાં પણ કડક કાયદાની માંગ
બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણની ચર્ચા
અમરેલી ભાજપના નેતાનો ટ્વીટ – જનમત માંગ્યું
યુરોપ-અમેરિકા જેવા કાયદા ભારતમાં પણ હોવા જોઈએ તેવી માંગ
બાળકોના મન-શરીર પર સોશિયલ મીડિયાનો પ્રભાવ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં ફરી વધ્યો તણાવ: ટ્રમ્પે ઈરાન સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત જાહેર કર્યો, વાતચીતના દ્વાર યથાવત

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથે ફરીથી વાતચીત કરવા માંગે છે, પરંતુ સાથે જ તેમણે…

ખેડૂતો માટે ખુશખબર: કપાસની ખેતી પર સરકાર આપશે હેક્ટર દીઠ ₹14,000 સહાય, જાણો કોને મળશે લાભ

કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026-27થી 2030-31 સુધી ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂક્યું છે. આ…