ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં | જનતા માગે જવાબ
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય સચિવની ખુરશી આસપાસ અધિક મુખ્ય સચિવોની ભીડ સનદી અધિકારીઓ ઉકેલ કરતાં ગૂંચવાડા ઉભા કરવામાં નિપુણ..! ઉતરાયણની દોરીની માફક વહીવટી ગૂંચવાડા ઉકેલાતા નથી ત્રણ લાખથી વધુ પગાર છતાં યોજનાઓનો અમલ અધૂરો અન્નપૂર્ણા કેન્ટીનમાં ભોજન માટે દસ્તાવેજોની માંગ પર ટીકા આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓને ઓછો પગાર મળતાં અસંતોષ સફાઈ કર્મચારીઓને માસિક દસ હજારથી પણ ઓછી રકમ આઉટસોર્સ કર્મચારીઓ લાંચ લેતા થયા, સિસ્ટમ પર અનેક પ્રશ્નો ઇવેન્ટ મેનેજમેન્ટમાં અબજો ખર્ચ, વહીવટ આઉટસોર્સ કરવાની ચર્ચા જથ્થાબંધ DGP, એડિશનલ DGP, IGP પર ભારોભાર ટીકા આઝાદી વખતે એક જ IGP, આજે…
મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો ‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન રાજ ઠાકરેની MNS માટે અસ્તિત્વની લડાઈ સમાન પરિણામો 29 મહાનગરપાલિકાઓમાં BJPનું પલડું ભારે શહેરી વિસ્તારોમાં વિપક્ષી ગઠબંધનનું વર્ચસ્વ તૂટ્યું ચૂંટણી પરિણામો બાદ ઠાકરે પરિવારની રાજકીય સ્થિતિ પર સવાલો ગઠબંધનના નબળા પ્રદર્શનથી વિપક્ષમાં ચિંતાનો માહોલ શહેરી વિકાસના મુદ્દે મતદારો BJP તરફ આકર્ષાયા વિપક્ષી ગઠબંધનના ભવિષ્ય પર ચર્ચા તેજ BMCમાં ભાજપની બહુમતીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં BJPનું વધતું વર્ચસ્વ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
શું રેલવે ગેરરીતિનો અડ્ડો..?? | GUJARATI NEWS BULLETIN
ભારતીય રેલવે બન્યો ગેરરીતિનો અડ્ડો ભારતીય રેલ્વેમાં સુરક્ષાનો ભંગ માલગાડીમાંથી ખુલ્લેઆમ અનાજની ચોરી જાગૃત નાગરિકે ચોરીનો બનાવ્યો વિડિયો દારૂ અને માદક પદાર્થોની રેલવેમાં હેરાફેરીનો આક્ષેપ ZRUCCના પૂર્વ સભ્યનો તંત્રને લેટર બુટલેગરોની યાદી સાથે રેલ્વે પોલીસને જાણ કરાઈ સ્ટેશન પર ખુલ્લેઆમ દારૂ, અફીણ, ચરસની હેરાફેરીનો આક્ષેપ રેલવે પોલીસની હદમાં અનેક કાંડ છતાં તંત્રની નિષ્ક્રિયતા સુરક્ષા તંત્ર આંખ મીંચીને બેઠું છે કે અસમર્થ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મુંબઈના કિંગમેકર કોણ..? GUJARATI NEWS BULETIN
મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ બોડીની મતગણતરી પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ–મહાયુતિ આગળ બીએમસી સહિત પુણે–પિમ્પરી ચિંચવડ પર સૌની નજર કોંગ્રેસ પાછળ, રાહુલ ગાંધીનો મતચોરીનો આક્ષેપ થાણે, નાશિક, નવી મુંબઈ સહિતના શહેરોમાં મતગણતરી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી પારદર્શક પરિણામોની ખાતરી પ્રારંભિક પરિણામો મહાયુતિ માટે રાજકીય લાભદાયક સાબિત થઈ શકે
મકરસંક્રાંતિ પર્વનો જાણો રાજ્યમાં કેવો છે માહોલ | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ઉતરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રી જમાલપુર જગન્નાથ મંદિરે કર્યા દર્શન દર્શન સાથે સાથે કર્યું ગૌ માતાનું પૂજન ગૃહમંત્રીએ જગન્નાથ મંદિરે મહંતશ્રીનાં આશીર્વાદ લીધા ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ પીરસાશે શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસમાં ખાસ ટેબલો આકર્ષણ મહેસાણાઃ સતલાસણા ખાતે ઉતરાયણ પર્વમાં લોકો ઊંધિયું-જલેબી લેવા ઉમટ્યા અકસ્માત ટાળવા 108 અને 112 ટીમ તત્પર લોકોને ચાઇનીઝ દોરી અને…
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક સ્વાદના શોખીનોનો ઊંધિયું-જલેબીની દુકાનોમાં જમાવડો ઉતરાયણ પર્વે ગૌશાળામાં ભક્તિ અને સેવાનો મેળાવડો ગૌમાતાની સેવા સાથે ઉતરાયણની ઉજવણી ઉતરાયણ પર્વે માટે મેડિકલ કેમ્પની સુવિધા ગૌશાળામાં ભક્તો દ્વારા દાન અને સેવા કાર્ય ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ…
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી
વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી: સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી…
પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, રાજકીય અને આર્થિક વર્ગોમાં ઉત્સુકતા
દેશના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વનું માનવામાં આવતું વાર્ષિક કેન્દ્રિય બજેટ આ વખતે એક અનોખા દિવસે રજૂ થવાનું છે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ રવિવારે કેન્દ્ર સરકાર દેશનું બજેટ રજૂ કરશે, જે પ્રથમવાર રવિવારે બજેટ રજૂ થવાનું બનાવ બનશે. આ કારણે રાજકીય અને આર્થિક વર્ગોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે લાંબા ગાળાનો રહેશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર વિવિધ આર્થિક નીતિઓ, વિકાસલક્ષી યોજનાઓ તેમજ નાણાકીય સુધારાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ રજૂઆતને લઈને વેપારી વર્ગ, ઉદ્યોગજગત અને સામાન્ય નાગરિકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને કર માળખામાં રાહત, મોંઘવારી પર કાબૂ, રોજગાર સર્જન…
International Kite Festival 2026: ગુજરાતમાં ફરીથી રંગબેરંગી પતંગોથી ગગન છવાશે, દેશ-વિદેશના પતંગબાજ લેશે ભાગ, જાણો તારીખ અને સંપૂર્ણ શેડ્યૂલ
અમદાવાદ: ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival) 2026માં પણ ભવ્ય રીતે ઉજવાવા જઈ રહ્યો છે. આ મહોત્સવ ઉત્તરાયણની સદીય જૂની પરંપરાથી જોડાયેલો છે અને તેમાં દેશ-વિદેશથી પતંગબાજો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મહોત્સવ દરમિયાન આકાશ રંગબેરંગી અને અનોખી પતંગોથી ભરાઈ જાય છે. ક્યારે અને ક્યાં યોજાશે પતંગ મહોત્સવ? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવશે. આ મહોત્સવનું મુખ્ય આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થશે. સાથે જ રાજ્યના અન્ય શહેરો જેમ કે સુરત, રાજકોટ, વડોદરા અને દ્વારકામાં પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. દેશ-વિદેશના પતંગબાજો કરશે આકાશ સજાવટ મહોત્સવમાં જાપાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા…
દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ: રામદેવથી સદગુરુ સુધી, કરોડોમાં છે સંપત્તિ
આધ્યાત્મિક ગુરુઓની કરોડોની દુનિયા! બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ અને આસારામ બાપુ— જાણો કોણ પાસે કેટલી સંપત્તિ અને કેવી રીતે થાય છે આવક. દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ અને તેમની સંપત્તિ : ભારત અને દુનિયાભરમાં અનેક આધ્યાત્મિક ગુરુઓ અને બાબાઓ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે. તેમની સંસ્થાઓ, આશ્રમો, ટ્રસ્ટ અને સેવાકાર્યો દ્વારા વિશાળ સંપત્તિનું સંચાલન થાય છે. આજે અમે તમને દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમની સંપત્તિ કરોડોમાં ગણાય છે. ______________ 1️⃣ બાબા રામદેવ યોગ અને આયુર્વેદને ઘર-ઘર સુધી પહોંચાડનાર બાબા રામદેવ પતંજલિ આયુર્વેદના સ્થાપક છે. પતંજલિ ગ્રુપના વ્યવસાય, ટ્રસ્ટ અને સંસ્થાઓ મારફતે તેમની કુલ સંપત્તિ 1600 કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે. ______________ 2️⃣ આચાર્ય…
















