હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી…

કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રખડતા શ્વાનના હુમલામાં મૃત્યુ થાય તો પરિવારને ₹5 લાખનું વળતર

કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર…

ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની…

મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ…

ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ…