અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બની ધમકી: સઘન તપાસ અને સુરક્ષા વધારાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સઘન સુરક્ષા તપાસ માટે કાર્યરત થયું છે. અગાઉ શાળાઓને નિશાન બનાવવાના સમાચાર બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ધમકી…

અમેરિકામાં ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ’નું તાંડવ : બે ડઝન એરપોર્ટ્સ બંધ, હિમવર્ષાએ હવાઈ સેવાઓને ઠપ્પ કરી

અમેરિકામાં હાલ પ્રચંડ ‘વિન્ટર સ્ટોર્મ’ના કારણે જનજીવન સાથે-साथ હવાઈ પરિવહન પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. ભારે હિમવર્ષા, તીવ્ર પવન અને હાડ થીજવતી ઠંડીને કારણે દેશભરના હવાઈ વ્યવહારમાં અફરાતફરી મચી…

અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા…

1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત

જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ…

Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી

સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી,…

આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે,…

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી…

કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત

ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9…

કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ…