સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…

US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે

યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ…

હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો…

ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત

ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર…

ચેન્નઈ નજીક તાલીમ ઉડાન દરમ્યાન વાયુસેનાનું પીસી-7 વિમાન ક્રેશ, પાયલટ સુરક્ષિત

ચેન્નઈના તામ્બરમ નજીક શુક્રવારે ભારતીય વાયુસેનાનું પીસી-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સદભાગ્યે, પાયલટને સામાન્ય ઈજા થઈ છે અને કોઈ જાનહાનિની ઘટના બનતા બચી ગયા છે. સામાન્ય તાલીમ…

પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત

પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર…

અમદાવાદ: BRTS અકસ્માતમાં એક્ટિવા ચાલકનું કરૂણ મોત, ટ્રાફિક સલામતીને લઈને ઉઠ્યા પ્રશ્ન

અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની છે. ખોડીયારનગર BRTS સ્ટેન્ડ નજીક BRTS બસે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને…

ચક્રવાત મોન્થા : ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ, 7 જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ

ચક્રવાત મોન્થાની અસરને લઈને ઓડિશા રાજ્યમાં ભારે વરસાદ અને પવન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં તરીકે સાત જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ કરી છે. હવામાન વિભાગના…

દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ ચાલુ, PM મોદી અને ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત

ભારત સરકાર 7 મે, બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ (Mock Drill) યોજી રહી છે, જેનો મુખ્ય હેતુ છે આપત્તિના સમયે નાગરિક સુરક્ષા અને તાકીદના પ્રતિસાદની તૈયારીની સમીક્ષા કરવી. આ કવાયત…