સોનાં-ચાંદીમાં ભારે ઉતારચઢાવ: ઊંચાઈએથી નીચે પટકાયા ભાવ, રોકાણકારો સતર્ક

નવા વર્ષની શરૂઆતમાં સોનું અને ચાંદીના ભાવોએ ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ હવે બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે 1,67,104 રૂપિયા પ્રતિ…

ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ

સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને…

ચાંદીના ભાવમાં 2 લાખ રૂપિયાનો ઘટાડો, 1980 પછીનો મોટો ઝટકો

ચાંદીના ભાવમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 30 જાન્યુઆરીએ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 1980 બાદનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો. આ અસર ભારતના…

બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો

બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને…

ચાંદીના બજારમાં મહાકડાકો: એક જ દિવસમાં 15% ની નીચલી સર્કિટ, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ચાંદીના રોકાણકારો માટે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં અચાનક 15% ની નીચે સર્કિટ લગાવવામાં આવી હતી. ગઇકાલે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પર…

ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું

બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે…

ટ્રમ્પના નિર્ણયથી સોના અને ચાંદીના ભાવમાં કડાકો, જાણો આજના ભાવ

વાયદા બજારમાં, સોનાના ભાવમાં એક જ સત્રમાં 2300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 13,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો. આ અચાનક ઘટાડાએ રોકાણકારો અને ઝવેરાત ખરીદદારો…

સોના-ચાંદીમાં તેજી: એક જ દિવસમાં 17 હજારનો ઉછાળો, ચાંદી ફરી 2.42 લાખને પાર

સોના અને ચાંદીના ભાવમાં આજે મજબૂત વાપસી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોને પહેલા જ ટ્રેડિંગ સત્રમાં રાહત મળી. સોમવારે તીવ્ર ઘટાડા પછી, સોમવારે સોનાં 24 કેરેટના ભાવમાં ₹1,900થી વધુનો…

ચાંદીમાં એક જ દિવસમાં ₹17,000નો ભારે ઉછાળો, સોનાના ભાવમાં પણ જોરદાર વધારો

સોના અને ચાંદીના ભાવ હાલ રોકાણકારોને ચોંકાવી રહ્યા છે. કિંમતી ધાતુઓના ભાવમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિટેલ રોકાણકારોથી લઈને મોટા…