“જાતિ-ધર્મ છોડો, માનવ હક્ક જુવો – હાઈકોર્ટનો માનવીય સંદેશ!”

પંકજ મકવાણા, અમદાવાદ/  અમદાવાદ, ધોળકા ખાતે રહેતા હિન્દુ યુવક અને બિહારની મુસ્લિમ યુવતીના પ્રેમલગ્નનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યારે યુવતીના પિયરજનોએ તેને મોટા બહેનના લગ્નના બહાને બોલાવી, ત્યાંથી બળજબરીથી ગોંધી રાખી, બીજા લગ્ન માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમલગ્ન કરનાર યુવતીને પિયરમાંથી દબાવી રાખવાનો પ્રયાસ : હાઈકોર્ટના આદેશે પતિ સાથે મોકલી પ્રેમ ગુનો નથી, અને મહિલાની ઇચ્છા સામે દબાણ કાયદા માટે માન્ય નથી   હેબિયસ કોર્પસ અરજી પછી યુવતી કોર્ટમાં  બોલી  – “હું પતિ સાથે જવું છે, અત્યારે અને અહીથી જ” અરજદાર વકીલ દિવ્યરાજ ડોડીયા અને ચિરાગ સોલંકી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ નિરઝર દેસાઈની પીઠે તાત્કાલિક નોટિસ ઇશ્યુ કરીને યુવતીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. ધોળકા…

હેપ્પી પ્રોમિસ ડે 2025: પ્રોમિસ ડે પર તમારી ગર્લફ્રેન્ડને આ 10 વચનો આપો, પ્રેમ અને વિશ્વાસ જીવનભર રહેશે

આજે પ્રોમિસ ડે છે. દર વર્ષે ૧૧ ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે, જે વેલેન્ટાઇન વીકનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો તેમના મિત્રો, ભાગીદારો અથવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને પ્રતિજ્ઞા અને વચનો આપે છે. તમે લાંબા ગાળાના સંબંધમાં હોવ કે મિત્રતામાં, પ્રોમિસ ડે તમને એકબીજાને વફાદાર રહેવા અને જીવનભર સાથે રહેવાનું વચન આપવાની તક આપે છે.જ્યારે તમે તમારા પ્રિયજનને દરેક પગલે તેની સાથે ઊભા રહેવાનું વચન આપો છો, ત્યારે તમારો સંબંધ વધુ મજબૂત બને છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી પ્રોમિસ ડે પર તમારા જીવનસાથીને કોઈ વચન આપ્યું નથી, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. અહીં અમે તમને પ્રોમિસ ડે માટેની શુભેચ્છાઓ, સંદેશાઓ અને વચનો જણાવી રહ્યા છીએ, જે તમે તમારા ખાસ લોકો સાથે શેર…