હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કરોડોનો વ્યય, નાગરિકોમાં ભારે રોષ

અમદાવાદ શહેરના ભ્રષ્ટાચાર અને મોડરનાઈઝેશનના સંકેત તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રિજની તોડી નાખવાની કામગીરી હાલમાં જ શરૂ થઈ છે. આ કાર્ય 35% પૂર્ણ થતાં જ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવો…

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં…

થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ, પોલીસ કાર્યવાહી ચાલુ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતા તેમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર પડી ગઈ. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડી ગયેલી બોરીઓ ઉઠાવી…

અમરેલી: બાબરાના ફુલઝર ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ ઘટના લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જવાથી ભડકી ઉઠી હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું…

બિહાર : ચૂંટણી પ્રચાર દરમિયાન બારાચટ્ટીમાં HAM ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો, જાણો વિગત

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર દરમ્યાન બારાચટ્ટી વિસ્તારમાં હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં જ્યોતિ માંઝીના માથામાં ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક…

ટંકારા નજીક ડેમી-2 ડેમમાં યુવાનનું દુર્ઘટનાત્મક મોત, ફાયર ટીમ અને પોલીસની સર્ચ ઓપરેશનથી મળ્યો મૃતદેહ

ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ડેમમાં ઝંપલાવવાનું ઘટનામાં પોતાના જીવનું અંતિમ પગલું લીધું હતું. સ્થાનિક લોકો અને મોરબી ફાયર બ્રિગેડ ટીમે તરત સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં…

મહીસાગરમાં ભયાનક હિટ એન્ડ રન, બાઇક ચાલકને કાર 5 કિલોમીટર સુધી ઘસડતી લઈને ગઈ

મહીસાગર જિલ્લાની મોડાસા-લુણાવાડા રોડ પર ભયાનક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ પાંચ કિલોમીટર સુધી ઘસડતો લઈ ગયો. સ્થાનિક લોકોએ ઘટનાને…

Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ

શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક…