સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…

બિહાર વિધાનસભા ચૂંટણી 2025, બીજા તબક્કાનું મતદાન તેજ | GUJARATI NEWS BULLETIN

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 બીજા તબક્કાનું મતદાન તેજ 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન EVM ખામીથી મતદાનમાં વિલંબ, 5 જિલ્લામાં અસર બિહારમાં 3.70 કરોડ મતદારો કરશે 1302 ઉમેદવારોનું ભવિષ્ય નિર્ધારિત બગાહામાં 15 હજાર મતદારોનો મતદાન બહિષ્કાર સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા તગડી બિહારમાં 20 જિલ્લાઓમાં 122 બેઠકો પર મતદાન બગાહામાં 15,000 મતદારોનો બહિષ્કાર 6 બૂથ પર મતદાન મોડું શરૂ 3.70 કરોડ મતદારો કરશે ભવિષ્યનો નિર્ણય   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in