સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા
સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ
ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ
ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ
શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ
શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય”
સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો
સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી”
સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ
વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ
સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે
રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે
તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે
આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ
નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો વીડિયો સામે આવ્યો
ભણવા આવતા બાળકોને સફાઈ કામમાં લગાડવામાં આવ્યાની ચર્ચા
માતા-પિતામાં રોષ, બાળકોના ભણતર પર પ્રશ્નચિહ્ન
આંગણવાડીમાં ભણતર કે મજૂરી? સ્થાનિકોનો સવાલ
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ
હવે જોવું રહ્યું કે તંત્ર પગલાં લે છે કે નહીં

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના એંધાણ: ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકા-ઈરાન સમજૂતીની અટકળો તેજ

વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા Strait of Hormuz અંગે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિવેદન બાદ અમેરિકા…