ભારત-રશિયા ઊર્જા સહયોગ મજબૂત, પૂર્વ રાજદૂત અજય મલ્હોત્રાએ આપ્યું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અજય મલ્હોત્રાએ રશિયામાં જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે તેલ અને ગેસ સહિત અનેક ક્ષેત્રોમાં લાંબા સમયથી મજબૂત સહયોગ છે. તેમણે જણાવ્યા પ્રમાણે, ભારતે રશિયન તેલ અને…

પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસે, G20 સમિટમાં 21-23 નવેમ્બરના લેશે ભાગ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 મીટિંગમાં ભાગ લેવા માટે આવ્યો છે. આ સમિટ વિકાસશીલ દેશોમાં આયોજિત G20 સમિટનો ચોથો સંમેલન છે, અને તેમાં…

અમેરિકાઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2018માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. ટ્રમ્પે ક્રાઉન…

મૂડીઝનો અહેવાલ: વિશ્વમાં મંદી વચ્ચે ભારત રહેશે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વિશ્વભરના અનેક અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતની ગતિ મજબૂત રહેવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા બહાર પાડવામાં આવેલા “ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27” રિપોર્ટ અનુસાર,…

ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું

ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.…

વૈશ્વિક બજારમાં એક જ દિવસમાં સોનું 4% અને ચાંદી 7% તૂટી, જાણો શું છે કારણ

ગત ઘણા અઠવાડિયાંથી સોના અને ચાંદીમાં દ્રુત ભાવવૃદ્ધિ બાદ મંગળવારે વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો નોંધાયો છે. સોનાની કિંમતમાં 4% અને ચાંદીમાં 7%નો તીવ્ર ઘટાડો થયો છે. જે…

અમેરિકા-ચીન તણાવ ચરમસીમાએ: ચીની આયાત પર 500% ટેરિફ માટે US સેનેટની મંજૂરી

વિશ્વના બે મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધુ થઈ રહ્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે US સેનેટ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર 500%…

ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં

વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ…

5 વર્ષમાં સોનાના ભાવ માં નોંધપાત્ર વધારો, RBIના રિઝર્વમાં 34.7%નો થયો વધારો

છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રમાં આવેલા જ્વારભાટ અને અનિશ્ચિતતા વચ્ચે સોનાનું મૂલ્ય ઝડપી ગતિએ વધ્યું છે. આ સમયગાળા દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ લગભગ બમણા થયા છે, જ્યારે ભારતમાં તેની…