અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત
રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી…
TGBLના CEO પ્રતિક કનકિયાની ED દ્વારા ધરપકડ, 47.32 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોટો ખુલાસો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ સામે મોટી કાર્યવાહી કરતાં ધ ગ્રીન બિલિયન્સ લિમિટેડ (TGBL)ના CEO પ્રતિક કનકિયાની ધરપકડ કરી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસે કરેલી તપાસમાં આરોપી સામે 47.32 કરોડ…
જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કરાયો સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ચર્ચિત 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ કેસમાં હવે સૌથી મોટી વહીવટી કાર્યવાહી સામે આવી છે. કેસમાં સંડોવાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…
શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ…
‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ
‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં…
ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ…
EDની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 44 સ્થળોએ દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને રાજ્યોમાં EDએ કુલ 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 14 કરોડથી વધુ…













