મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના…
સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ
સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5…
Indiaનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, $725.727 અબજનો નવો રેકોર્ડ
ભારતીય અર્થતંત્ર માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. Reserve Bank of India (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ…
ગુજરાત 2026-27નું બજેટ : કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે અને આ વખતે બજેટની આશંકિત…
નિકાસના નવા દ્વાર ખુલશે: ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે – GCCI
ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના વાઇસ પ્રેસિડેન્ટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ડીલના અમલથી…
India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી…
જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના…
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા
ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ…
ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ
ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of…
















