રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ
રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું…
ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત
ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.…
ભારત-અમેરિકા ડીલ: નેવી માટે 7,995 કરોડના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર સપોર્ટ કરાર પર હસ્તાક્ષર
અમેરિકા પર 50% ટેરિફ લાગ્યા હોવા છતાં, ભારત-અમેરિકા સંબંધો નવા મજબૂત સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે બંને દેશોએ ભારતીય નૌકાદળના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર કાફલાના જાળવણી માટે ₹7,995 કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર…
મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની…
IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી…
જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત
જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…
દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ
દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન…
અમેરિકા-ભારત મિસાઈલ ડીલ: 100 ટેન્ક કિલર મિસાઈલ સાથે સેનાની શક્તિમાં વધારો
ભારતીય સેનાની શક્તિ હવે નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારી કરી રહી છે. ભારત અને અમેરિકાના 775 કરોડ રૂપિયાની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ ડીલ હેઠળ, અમેરિકા ભારતને 100…
ભારત-ફ્રાન્સ શક્તિ પ્રદર્શન, IAF ભાગ લેશે ‘ગરુડ 25’ કવાયતમાં
ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે, ભારતીય વાયુસેના (IAF) રવિવારથી ફ્રાન્સમાં યોજાનારી દ્વિપક્ષીય હવાઈ કવાયત ‘ગરુડ ૨૫’ (Garuda 25) ની ૮મી આવૃત્તિમાં ભાગ લેશે. આ…
તુર્કીયેનું લશ્કરી વિમાન જ્યોર્જિયામાં થયું ક્રેશ, 20 લોકોના મોતની આશંકા
મંગળવારે તુર્કીયેનું C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં આશરે 20 લોકો સવાર હતા. હાલ બચાવ…
















