અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી…

ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા

ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ…

ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ

ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of…

શેરબજારમાં મંગળવારે હલચલની શક્યતા: અદાણી એનર્જી, Paytm સહિતના સ્ટોક્સ રહેશે રાડાર પર

સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં…

દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી

વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે.…

મૂડીઝનો અહેવાલ: વિશ્વમાં મંદી વચ્ચે ભારત રહેશે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વિશ્વભરના અનેક અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતની ગતિ મજબૂત રહેવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા બહાર પાડવામાં આવેલા “ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27” રિપોર્ટ અનુસાર,…

ભારતીય ચલણને ઝટકો: રૂપિયો 7 પૈસા ઘટ્યો, ડોલર સામે ₹88.63 પર બંધ!

ભારતીય ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગના અંતિમ તબક્કે રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઘટીને ₹88.63 પર બંધ થયો. અમેરિકન ડોલરની વૈશ્વિક મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રની…

કરદાતાઓ માટે રાહતના સમાચાર, GSTR-3B ફાઇલિંગની છેલ્લી તારીખ હવે 25 ઑક્ટોબર

જો તમે હજુ સુધી GSTR-3B રિટર્ન ફાઇલ કરેલ ન હોય તો ચિંતા નહીં – હવે તમારી પાસે વધુ 5 દિવસનો સમય છે. કેન્દ્ર સરકારે GSTR-3B ફાઇલિંગ માટેની છેલ્લી તારીખ 20…