લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ફરી ખતરો? આયુષ શર્માને મળ્યો ધમકીભર્યો મેઈલ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બનેવી આયુષ શર્માને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઈમેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મોકલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલાની…

અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ.…

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો ચોંકાવનારો નિવેદન: “અમેરિકા માટે બધું કર્યું, પરંતુ ફક્ત ઉપયોગ કર્યો”

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મિત્રતા ફરીથી ચર્ચામાં આવી છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય સભામાં આપેલા ચોંકાવનારા નિવેદનમાં અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનનો…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે.…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ…

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી હિંસા ભડકી, અનેક ઘરોને આગ ચાંપવાની ઘટના

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક રહેણાંક ઘરોને આગ ચાંપી દેતાં દહેશત ફેલાઈ હતી. અધિકારીઓના…

કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે

અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં…