“કૃષિ રત્ન એવોર્ડ ૨૦૨૬ની ભવ્ય સફળતા: ગુજરાતના ખેડૂતો હવે નવા પ્રોજેક્ટ્સ સાથે કૃષિ ક્રાંતિ માટે તૈયાર!”
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’ની ભવ્ય સફળતા બાદ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ ગુજરાત: રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને નવીન ખેતી પદ્ધતિઓને સન્માનિત કરવા માટે યોજાયેલ ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’ આજે પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. માર્ચ 2026માં યોજાયેલા આ ભવ્ય સમારોહની સફળતાએ માત્ર પ્રગતિશીલ ખેડૂતોનું ગૌરવ વધાર્યું નથી, પરંતુ સમગ્ર રાજ્યના કૃષિ ક્ષેત્રમાં નવી ઊર્જા, નવી આશા અને વિકાસની નવી દિશા આપી છે. ખેતીને આધુનિક વ્યવસાય તરીકે અપનાવનારા ખેડૂતો માટે આ એવોર્ડ એક પ્રેરણાદાયી મંચ સાબિત થયો છે, જેના કારણે હવે વધુને વધુ ખેડૂતો નવી ટેક્નોલોજી અને આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના સન્માનથી વધ્યો આત્મવિશ્વાસ ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો મુખ્ય હેતુ એવા ખેડૂતોને સન્માનિત કરવાનો હતો જેમણે પરંપરાગત…
B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે
B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત,…
B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ
રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ ખેડૂતોએ B INDIAની ટીમનો માન્યો આભાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાની ખુશી જાહેર કરી કૃષિ ક્ષેત્રે યોગદાન આપનાર ખેડૂતોની મહેનતને સન્માન WATCH Youtube video Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
B-India કૃષિ રત્ન એવોર્ડ 2026 : દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મળ્યું ગૌરવ,ખેડૂત શક્તિનો સન્માન સમારોહ
“ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતીના સાચા આધારસ્તંભ છે. ખેતરોમાં દિવસ-રાત મહેનત કરનાર ખેડૂતોના પરિશ્રમથી જ દેશના વિકાસને ગતિ મળે છે. ખાસ કરીને ગુજરાતના પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂતોએ આધુનિક ટેક્નોલોજી અને નવીનતાઓ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી છે.આ જ ખેડૂતોના પરિશ્રમ, સમર્પણ અને નવી વિચારધારાને સન્માન આપવા માટે B-India News દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” એ એવો મંચ છે, જ્યાં ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર ખેડૂતોને વિશેષ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તે ખેડૂતોની પ્રેરણાદાયક સફરની ઉજવણી છે. અનેક પડકારો વચ્ચે પણ હિંમત અને મહેનતથી કૃષિને નવી ઊંચાઈએ પહોંચાડનાર ખેડૂતો…
B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live
ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા… ખેડૂતોએ મહેનતથી ધરતીને સોનું બનાવ્યું છે તેવા જગતના તાતને કરાશે સન્માનિત.. કૃષિ રત્ન એવોર્ડ 2026…. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. આ સન્માન છે ખેડૂતોની મહેનતનું, આ સન્માન છે જગતના તાતનું.મળીએ છીએ Youtube Live 25 માર્ચે. સીધા એવોર્ડ ફંકશનમાં… Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website…
B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે
Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in










