વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન

વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર…

Maharashtra: નવનીત રાણાને ભાજપમાંથી હાંકી કાઢવાની થઈ માંગ, જાણો શું છે મામલો

તાજેતરની અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બાવીસ ઉમેદવારોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાને હાંકી કાઢવાની માંગ…

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં અડવાણી અને જોશી નહીં કરી શકે મતદાન ! જાણો કારણ

20 જાન્યુઆરી, 2026, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઇતિહાસમાં એક મોટો વળાંક આવશે. 45 વર્ષીય નીતિન નવીન પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે. જોકે, આ…

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: કયા પક્ષ પાસે કેટલા વોર્ડ છે અને તેનું અર્થ શું?

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની તાજી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ લીડ મેળવી છે. હાલમાં 29 કોર્પોરેશનોમાંથી ભાજપ 20 થી વધુમાં લીડ ધરાવે છે, જ્યારે શિવસેના અને અન્ય પક્ષોએ પણ કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં…

મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો ‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન રાજ ઠાકરેની MNS માટે…

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું, ચૂંટણી પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલુ રહેશે

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પાંચ દિવસ ચાલશે. નોંધનીય છે કે ભાજપે અગાઉ નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. એવું…

MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક…

હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.”…

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસનું થયું ગઠબંધન; જાણો શું છે મામલો

એક રાજકીય કહેવત છે કે રાજકારણમાં કંઈ પણ કાયમી નથી, પછી ભલે તે મિત્રતા હોય કે દુશ્મની. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસે આ કહેવતને સાબિત કરી દીધી છે. મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ…

અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય…