અરવલ્લી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નવા ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખનન…

તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના: લિબિયાના લશ્કરી વડા સહિત સાત લોકોના મોત, વડા પ્રધાન દબેબેહે પુષ્ટિ આપી

તુર્કીમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લિબિયાના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત કુલ સાત લોકોના મોત થયા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે આ દુર્ઘટનાની સત્તાવાર…

બ્લુબર્ડ બ્લોક-2 મિશન: ઇસરોના ઐતિહાસિક લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે કોમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશમાં જશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા એક વધુ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મિશન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઇસરો દ્વારા બ્લુબર્ડ બ્લોક-2 નામના યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટના લોન્ચ માટે 24 કલાકનું…

કચ્છમાં સગીર કિશોરી સાથે ગંભીર ગુનો: પાંચ યુવકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી

કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષની સગીર કિશોરી સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ…

વડોદરા: ભારત vs ન્યૂઝીલેન્ડ ODI, ટિકિટ બુકિંગ અંગે મહત્વપૂર્ણ સૂચના

વડોદરામાં આવેલ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાનાર છે. ટીમો અને ક્રિકેટ સ્ટાર્સ માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

રાશિફળ/24 ડિસેમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/24 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

ફ્રાન્સ પર શટડાઉનનું સંકટ: બજેટ વિવાદમાં મેક્રોન સરકારની પ્રતિષ્ઠા દાવ પર

યુરોપની અગ્રણી સત્તા ફ્રાન્સ હાલમાં રાજકીય અસ્થિરતાના પડકારનો સામનો કરી રહ્યું છે. ૨૦૨૬ના બજેટ માટેની વાટાઘાટો અધૂરી હોવાથી દેશ પર ‘સરકારી શટડાઉન’નો જોખમ ઊભો થઈ ગયો છે. જો નવા વર્ષ…

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે…

સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સ્તરે: માર્કેટમાં ખરીદી ઠપ્પ, રોકાણકારોમાં ઉત્સાહ

સોના અને ચાંદીના ભાવોએ નવા રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને સુરક્ષિત રોકાણ તરીકેની વધતી માંગના કારણે બુલિયન માર્કેટમાં ભાવ રોજબરોજ નવા ઊંચા સ્તરે…