દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે…

ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના…

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે…

ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ

ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of…

ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે…

PM મોદી 15 થી 18 ડિસેમ્બરે લેશે 3 દેશોની મુલાકાત, પહેલીવાર ઇથોપિયાની કરશે મુલાકાત

PM નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર, 2025 દરમિયાન ત્રણ દેશોમાં મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત…

G20 સમિટ: જોહાનિસબર્ગમાં PM મોદી-ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત, જાણો વિગત

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે બેઠક થઈ. બંને નેતાઓએ એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભારત-ફ્રાન્સની મજબૂત મિત્રતા…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી…

એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ફોન પર કરી ચર્ચા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ સમકાલીન મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.…