ઓરંગજેબ પર નાગપુરમાં મચ્યું તોફાન, પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટના
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર થયેલા હોબાળા બાદ, સોમવારે સાંજે નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન, તોફાનીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી. તેમણે પોલીસ…
રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા ટ્રમ્પે પુતિનને અપિલ કરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા વિનંતી કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તેમણે…
પાકિસ્તાનના હિન્દુ સંગઠને હોળીની ઉજવણી માટે સુરક્ષા અને સુવિધા પુરી પાડવા કરી અપીલ
પાકિસ્તાનના એક હિન્દુ અધિકાર સંગઠને મંગળવારે સરકારને મુલતાનના એક પ્રાચીન મંદિરમાં હોળીની ઉજવણી માટે સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. સંગઠને પાકિસ્તાન સરકારને પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં સ્થિત પ્રાચીન પ્રહલાદપુરી…
દિલ્હીમાં 4.0ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા, ભયના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા, વડાપ્રધાને કરી લોકોને અપીલ
આજે સવારે ૫.૩૬ વાગ્યે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. શરૂઆતની માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર…
પ્રયાગરાજ જતા પહેલા ટ્રાફિકની માહિતી લઇને જજો, વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ આ રસ્તા પર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ…
વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, 10થી 15 લાખ ભાડુઆતો સાથે વક્ફનું મનસ્વી વલણ
વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂઆતોના અધિકારો પરના તેના અહેવાલમાં એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પાના ૪૦૭ અને ૪૦૮ પર, એવું કહેવામાં…
મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની…













