રાજ્યમાં બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની સરકારને રાહત પેકેજની માંગ

રાજ્યમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલની સ્થિતિ મુજબ બટાકાના ભાવમાં 60%થી વધુ ઘટાડો નોંધાયો છે, જેના…

ગાંધીનગર: દૂધ ઉત્પાદનમાં આગવું ગણાતું ગુજરાત, પરંતુ પશુ તબીબોની અછતનો પ્રશ્ન ફરી ચર્ચામાં

| પંકજ મકવાણા – અમદાવાદ| ગુજરાત લાંબા સમયથી દૂધ ઉત્પાદન અને સહકારી ડેરી વ્યવસ્થાને લઈને દેશના આગવા રાજ્યોમાં ગણાય છે. રાજ્યના ગ્રામિણ અર્થતંત્રમાં દૂધાળા પશુઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. છતાં પશુપાલન…

વિસાવદરના હવામાનમાં અચાનક બદલાવ: બપોરે આકાશ ઘેરાયું, રાત્રે કમોસમી વરસાદ

ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં ખેતી પર સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર…

ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો

ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો…

રાજ્યમાં જીરાનો ભાવ ઊંઝામાં સર્વાધિક 4280 રૂપિયા, જાણો અન્ય યાર્ડના ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવોમાં ભારે ફેરફાર નોંધાયો છે. રાજ્યભરના કુલ 12 માર્કેટ યાર્ડમાંથી મળેલી માહિતી મુજબ પ્રતિ 20 કિલો દીઠ જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 4280…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

રવી પાક વાવણીમાં જબરદસ્ત વધારો: 20.8 મિલિયન હેક્ટરમાં વાવેતર પૂર્ણ, ઘઉં અને તેલીબિયાંમાં તેજી

રવી સિઝનની વાવણી દેશમાં પૂરજોશમાં ચાલી રહી છે, અને કૃષિ ક્ષેત્રના તાજા અહેવાલો ખેડૂતો માટે પ્રોત્સાહક સમાચાર લાવી રહ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના 11 નવેમ્બર, 2025 સુધીના ડેટા…

વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ ફેલાતા ખેડૂતોને આર્થિક ફટકો, જાણો વિગત

ગુજરાતમાં સતત બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક તાકીદ વધી છે. વીઘા દીઠ 30થી 35 હજાર રૂપિયાનું ખર્ચ કરીને ઉછેરેલા ડુંગળીના પાકમાં હમણાં “થીપ્સ” અને “ચાર્મી” નામના…

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું…

ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને…