અર્શદીપ સિંહે લખ્યો નવો ઈતિહાસ, 100 T20 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય બોલર
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાનું નામ ઇતિહાસમાં દરજ કરાવ્યું છે. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી 100 વિકેટ પૂરી કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બન્યા છે. તેમણે અત્યાર સુધી…
મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ…
ક્રિકેટના વિરાટ ફોર્મેટમાંથી ‘વિરાટ’એ જાહેર કરી નિવૃતિ, ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે આ મોટી જાહેરાત કરી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા…
યુદ્ધવિરામ બાદ IPL માટે મેદાન મોકળુ, BCCI જાહેર કરી શકે છે નવી તારીખો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં યુદ્ધવિરામ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પછી આ વાતની પુષ્ટિ થઈ.…
શું આજે લખનૌમાં યોજાનારી LSG vs RCB મેચ પણ રદ થશે? આ વિશે નવીનતમ માહિતી જાણો અહીં
LSG vs RCB IPL 2025 અપડેટ્સ: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. પણ શું આ મેચ પણ રદ થશે? આ વિશે…
IPL 2025: અરુણ ધુમલની સ્પષ્ટતા આવી સામે, કહ્યું – IPL ચાલુ રહેશે
આઈપીએલ 2025 પર એક મોટો સવાલ ઊભો થયો હતો, ગુરુવારના રોજ, ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ મોખરે આવી હતી, જ્યાં સુરક્ષા કારણે મેચ અધવચ્ચે જ રદ…
ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર)…
MI vs GT: ગુજરાત ટાઇટન્સે DLS પદ્ધતિથી મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું
IPL 2025ના એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં DLS (ડક્વર્થ-લૂઈસ-સ્ટર્ન) પદ્ધતિ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ સામે 3 વિકેટથી વિજય મેળવી લીધો. વરસાદના કારણે લક્ષ્યાંકમાં ફેરફાર થયો હોવા છતાં, ગુજરાતે શાંતિપૂર્ણ…
SRH vs DC: વરસાદે હૈદરાબાદની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે સોમવારના રોજ રમાયેલી IPL મેચ વરસાદના ખલેલને કારણે રદ કરવી પડી હતી. મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. જેના…
IPL 2025: ધોનીએ માત્ર એક છગ્ગાથી કરી કમાલ, રોહિત અને ગેઇલના શાનદાર ક્લબમાં કરી એન્ટ્રી
IPL 2025 ની 52મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એટલે કે RCB ટીમે CSK…















