આતિશીએ દિલ્હીના LG વી.કે.સકસેનાને સોંપ્યુ રાજીનામું, વી.કે. સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને રાજીનામું સુપરત કરવા ગયા ત્યારે, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર કટાક્ષ કર્યો. એલજીએ પૂર્વ મુખ્યમંત્રીને કહ્યું કે તમને…
કચ્છનાં ગાંધીધામમાં ડિમોલિશન, ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ બાદ કરાઈ કાર્યવાહી
B INDIA ગાંધીધામ : કચ્છનાં ગાંધીધામમાં ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપ્યા બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં…
CM ભૂપેન્દ્ર પટેલે “પરીક્ષા પે ચર્ચા-2025” સંવાદ નિહાળ્યો, અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો હતો.…
પ્રયાગરાજ જતા પહેલા ટ્રાફિકની માહિતી લઇને જજો, વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ આ રસ્તા પર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ…
IND vs ENG, 2nd ODI: રોહિત શર્માએ મચાવી ધૂમ, વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વિશ્વ ક્રિકેટ સ્તબ્ધ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના વનડે કરિયરની 32મી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. રોહિત હવે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે રોહિતે…
અમદાવાદ: ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા દોડધામ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી…
IND vs ENG: કોહલી-જૈસવાલ નહીં, રોહિતે આ ક્રિકેટરને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો
ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર વિજય મેળવ્યો. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ભારતની જીતમાં ઇતિહાસ રચ્યો અને તેના વનડે કારકિર્દીની 32મી સદી ફટકારી. રોહિતને ૧૧૯ રનની શાનદાર…
કચ્છમાં મધરાત્રે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ
B INDIA કચ્છ : કચ્છનાં રાપર નજીક મોડી રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે…
ખેડામાં 3 લોકોના શંકાસ્પદ મોત, પોલીસને લઠ્ઠાકાંડની આશંકા !
B INDIA ખેડા : ખેડાના નડિયાદમાં ત્રણ લોકોનાં મોત થતા ચકચાર માચી ગઈ છે. જવાહરનગરમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી…
પિઝા પરાઠા રેસીપી: ઘરે બનાવો બાળકોના મનપસંદ પિઝા પરાઠા, સ્વાદ એવો છે કે મોટા લોકો પણ તેના વખાણ કરશે
ઘરે બાળકો માટે પિઝા બનાવવાનું વિચારી રહ્યા છો, પણ ઓવન નથી? કોઇ વાંધો નહી! આજે અમે તમને એક એવી રેસીપી જણાવીશું જે બાળકોને ખૂબ ગમશે અને તે બનાવવી પણ ખૂબ…
















