રાજ્યમાં વધુ એક લેટર કાંડ ! હવે આ ધારાસભ્ય વિરુદ્ધ નનામી લેટર થયો વાયરલ

રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને…

આવતીકાલે GPSC વર્ગ 1-2ની લેવાશે પરીક્ષા, 405 કેન્દ્રમાં 97 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા

આવતી કાલે રાજ્યમાં GPSC ક્લાસ-1-2 માટે 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. જેને લઈને 21 જિલ્લાના 405 કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 97 હજાર જેટલા ઉમેદવારો રવીવારે પરીક્ષા આપશે.…

હવામાન વિભાગની મોટી આગાહી, ભારે ગરમી વચ્ચે આ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના

શુક્રવારે દિલ્હી-NCRના હવામાનમાં ભારે બદલાવ જોવા મળ્યો છે.  અચાનક બદલાઈ ગયું. સાંજે, દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. આ વરસાદથી કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને…

મ્યાનમારમાં ફરી ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

શુક્રવારે રાત્રે ફરી એકવાર મ્યાનમારમાં ભૂકંપના આંચકાથી લોકો હચમચી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, દેશમાં કુલ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ રાત્રે 11.04 વાગ્યે આવ્યો હતો,…

દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત…. જુઓ દુર્ઘટનાના CCTV

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ…

સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો…

પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે મિથુન ચક્રવર્તીનું મોટું નિવેદન, કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળમાં…

Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને…

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના નેતાની હત્યા, અપહરણ કરી માર્યો નિર્દયતાથી માર

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું તેમના ઘરેથી અપહરણ કરીને હત્યા કરી હોવાનો આરોપ છે. ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ…

કોવિડ-19 લેબ-લીક થિયરીને કોણે દબાવી? વ્હાઇટ હાઉસની નવી વેબસાઇટ પર થયો મોટો ખુલાસો

વ્હાઇટ હાઉસ વેબસાઇટ પર હવે COVID-19 લેબ-લીક થિયરી સંબંધિત એક નવું પેજ શરૂ કરવામાં આવ્યું છે. આમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસી પર…