આવતીકાલે GPSC વર્ગ 1-2ની લેવાશે પરીક્ષા, 405 કેન્દ્રમાં 97 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા

આવતી કાલે રાજ્યમાં GPSC ક્લાસ-1-2 માટે 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. જેને લઈને 21 જિલ્લાના 405 કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 97 હજાર જેટલા ઉમેદવારો રવીવારે પરીક્ષા આપશે. GPSC દ્વારા પરીક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાથે ઉમેદવારો માટે વેબસાઈટ પર જરુરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે.

રવીવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવાોરને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ રૂમ અને વ્હિલચેરની વ્યવસ્થા કરાશે. પરીક્ષાર્થીની હાજરીમાં જ OMR સીલ કરી સહી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન… Pride

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન, 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ ભારતીય વાયુસેનાને હવે નવા વડા મળ્યા છે. Ashutosh Dixitવાયુસેના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર દીક્ષિત પાસે ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો પણ વિશાળ અનુભવ હોવાનું જણાવવામાં આવે છે. તેઓ અંદાજે 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે.તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને જવાબદારીઓ સંભાળી છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની ભૂમિકા રહી હોવાનું જણાવવામાં આવે છે. હવે વાયુસેનાના વડા તરીકે તેમની સામે ભારતીય વાયુસેનાને વધુ આધુનિક, મજબૂત અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખવાની મોટી જવાબદારી રહેશે. -> 2028 સુધી સંભાળશે વાયુસેનાની કમાન : આશુતોષ દીક્ષિતનો કાર્યકાળ 2028 સુધી રહેવાનો છે. આ…

AMC : મકરબા ઓવરબ્રિજની ડિઝાઇનમાં મોટી ખામી? AMCએ કન્સલ્ટન્ટને ફટકારી નોટિસ… Safety 3

મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન મામલે AMC જાગ્યું: ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ AMC : અમદાવાદમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા અને વાહનચાલકોને રાહત આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ બ્રિજ અને રોડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલીક વખત બાંધકામ પૂર્ણ થયા બાદ સામે આવતી ખામીઓ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. હવે મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે.મકરબા વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન, ટ્રાફિક વ્યવસ્થા અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓને લઈને AMC દ્વારા પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. AMCએ સમગ્ર મામલે એજન્સી પાસેથી ખુલાસો માગ્યો છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *