અંક જ્યોતિષ/18 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/18 નવેમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /18 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
સુરત મનપાના રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર, જાણો ચોંકાવનારો ખુલાસો
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા સાથે સંબંધિત ચિંતાજનક ઘટનાઓ સતત સામે આવી રહી છે. નવી તાજી ઘટના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીને લગતી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે આ ડેરીમાંથી…
સપ્તાહના પ્રથમ દિવસે સોના–ચાંદીમાં મિશ્ર હલચલ: અમદાવાદે તેજી, દિલ્હીમાં ચાંદી ગગડ્યું
સપ્તાહની શરૂઆત ભારતીય બુલિયન માર્કેટ માટે મિશ્ર રહી. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે આજે સોનામાં તેજી જોવા મળી જ્યારે ચાંદીમાં એકદમ વિપરીત દિશામાં ચાલ જોવા મળી. દેશમાં અલગ–અલગ શહેરોમાં સોના–ચાંદીના…
ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત
ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર…
બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે.…
હાલોલમાં સ્માર્ટ મીટરનો કહેર: ખેડૂતને 15 દિવસનું ₹50,000નું બિલ, ગ્રામજનોમાં હડકંપ
પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતા જ ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. આ દરમિયાન ટાઢોડીયા ગામમાં સામે આવેલો એક ચોંકાવનારો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક…
રશિયા–યુક્રેન વચ્ચે મોટો કરાર શક્ય : 1,200 યુક્રેન કેદીઓની મુક્તિ માટે વાટાઘાટો તેજ, ઝેલેન્સ્કીનું એલાન
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ માનવતાવાદી કરાર બનવાની શક્યતા દેખાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે…
શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બની ધમકીથી હડકંપ : મથુરા જંકશન પર તાત્કાલિક તપાસ, ધમકી ખોટી સાબિત
દિલ્હીના લાલ કિલ્લા નજીક 11 નવેમ્બરના વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન દિલ્હી તરફ આવતી શ્રીધામ એક્સપ્રેસના જનરલ કોચમાં બોમ્બ હોવાની ધમકી મળતાં હડકંપ મચી…
















