મધ્યપ્રદેશમાં શીતલહેર: શાહડોલ સૌથી ઠંડુ શહેર, તાપમાન 7°C સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં ઠંડી વધતા લોકોનું શીતલહેરનો અનુભવ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 10°Cથી નીચે નોંધાયું છે, જ્યારે શાહડોલ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. ભોપાલ સ્થિત હવામાન કેન્દ્રે…
ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર…
ફિલિપાઇન્સ: વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે, 10 લાખ લોકોને કરાયા સ્થળાંતરિત
ફિલિપાઇન્સમાં એક પછી એક વાવાઝોડાંનો ત્રાસ ચાલુ છે. તાજેતરમાં આવેલા ટાયફૂન ફંગ-વોંગ (Typhoon Fung-Wong)ના કારણે દેશમાં ભારે વરસાદ, પૂર અને તોફાની પવનથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ…
ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે…
કચ્છ: રાપર આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં વ્યાપી ચિંતા
કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વરસાદની શરૂઆત થતા ગરમી અને ઉકળાટથી…
રાજસ્થાન: આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સંભાવના, નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય
નવી હવામાન પ્રણાલીના પ્રભાવને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયપુર હવામાન કેન્દ્ર મુજબ, અરબના અખાતમાં બનેલ ડિપ્રેશન ધીમું પડી ગયેલું છે અને હવે તે ‘વેલ માર્ક્ડ…
ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને…
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું: 74 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગામી છઠ્ઠા દિવસ…















