મહીસાગરમાં ભયાનક હિટ એન્ડ રન, બાઇક ચાલકને કાર 5 કિલોમીટર સુધી ઘસડતી લઈને ગઈ

મહીસાગર જિલ્લાની મોડાસા-લુણાવાડા રોડ પર ભયાનક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ પાંચ કિલોમીટર સુધી ઘસડતો લઈ ગયો. સ્થાનિક લોકોએ ઘટનાને…

પ્રયાગરાજમાં વાંદરાનો આતંક : 500 રૂપિયાની નોટો લઈ ઝાડ પર ચઢી જતાં દોડધામ મચી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે એક વાંદરો સોરાઓન તાલુકાના આઝાદ સભાગરમાં યુવકની બાઇક પાસે આવ્યો અને ત્યાં રહેલી બેગમાંથી પૈસા ઉઠાવી લઈને નજીકના…

લંડનમાં મસ્જિદ બહાર ગેંગવોરનો વીડિયો થયો વાયરલ, પોલીસ તપાસમાં વ્યસ્ત

બપોરે લંડનમાં અચાનક અફરા-તફરીનું માહોલ સર્જાઈ ગયો જ્યારે રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે ગંભીર ઝઘડો થયો અને પછી એક કાર ભીડમાં ઘુસી ગઈ. આ સમગ્ર ઘટના નો વીડિયો…

રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં પાઈપ વડે મારામારી, જાણો સમગ્ર વિગત

રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાનું વીડિયો જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની…

ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત

ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના…