Grand Shravanotsav 2026 In Vadnagar: વડનગરમાં સંસ્કૃતિ, સંગીત Spiritual Bliss અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

Vadnagar મહેસાણા, 13 ઓગસ્ટ 2026: ઐતિહાસિક નગરી વડનગર આજે શ્રાવણ માસના પાવન પર્વે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના અનોખા સંગમની સાક્ષી બનવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત આજે 13 ઓગસ્ટના રોજ ભવ્ય ‘ડમરૂ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં એકસાથે 108 નિષ્ણાત કલાકારો ડમરૂનું વાદન કરશે, જેના નાદથી સમગ્ર વડનગર શિવમય બની જશે. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે આ પવિત્ર મહિનાના પ્રારંભે વડનગરમાં યોજાઈ રહેલો આ વિશેષ ઉત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, સંગીત અને આધ્યાત્મિકતાનો પણ સુંદર સમન્વય જોવા મળશે. Vadnagar: શર્મિષ્ઠા તળાવથી શરૂ થશે ભવ્ય ડમરૂ યાત્રા ‘વડનગર શ્રાવણોત્સવ’નો મંગલ પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી કરવામાં…