ટેરિફ યુદ્ધ બન્યું વધુ આક્રમક, અમેરિકાએ ચીન પર વધાર્યો 145% ટેરિફ

ગુરુવારે, અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો. આ અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી આયાત જકાત છે. આ પગલું…

વિશ્વનો મોટો ભાગ કોઇને કોઇ સ્વરૂપે યુદ્ધમાં, શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે

અમેરિકા સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વનો એક મોટો ભાગ હાલમાં કોઈને કોઈ સ્વરૂપે યુદ્ધમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, રશિયાએ અમેરિકા અને…

અમેરિકાએ યમનની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક, 9 લોકો ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો-મકાનોને નુકસાન

અમેરિકાએ ફરી એકવાર યમનની રાજધાની સના પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા. જેમાં સાત મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. હુતી સંચાલિત અલ-મસિરાહ ટીવીને…

યુક્રેન પાસેથી શું-શું મેળવવા માંગે છે અમેરિકા, જાણો યુક્રેનનો ખનીજ ભંડાર અને ટ્રમ્પનો પ્લાન

વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો બદલાયેલો પક્ષ જોવા મળ્યો. જ્યારે ઝેલેન્સકીએ અગાઉ કહ્યું હતું કે યુક્રેનની ભાગીદારી વિના કોઈ કરાર થશે નહીં, પરંતુ…

China : ચીને 10 માર્ચથી અમેરિકી સામાન પર 10 થી 15 ટકા ટેરીફની જાહેરાત કરી, વેપાર યુદ્ધનુ જોખમ વધ્યું

અમેરિકાએ ચીન પર ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. તેના જવાબમાં, ચીને સોયાબીન, જુવાર, બીફ, જળચર ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો સહિત ઘણા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 10 ટકા…

જેલેન્સકી પહોંચ્યા અમેરિકા, ખનીજ સંપતિને લઇને ટ્રમ્પ સાથે મોટી ડિલ થાય તેવી સંભાવના

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે પહોંચ્યા છે. તેમનું વિમાન જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર ઉતર્યું. યુક્રેનિયન રાષ્ટ્રપતિ શુક્રવારે એટલે કે આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી અપેક્ષા છે.…

વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મળશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના…

વડાપ્રધાન મોદીના યૂએસ પ્રવાસ દરમ્યાન બન્ને દેશો વચ્ચે થઇ શકે છે મોટા ઊર્જા કરાર

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો યુએસ પ્રવાસ 12 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા…

…ત્યારે હું તમને મારવામાં એક ક્ષણ પણ નહીં ખચકાવું, ઇરાનના સાંસદનું ટ્રમ્પ પર નિવેદન

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે ગાઝા અંગે પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. ઈરાને આનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટીને ભેળવીને પુનઃવિકાસ કરવાનો…

યૂપી, પંજાબ અને ગુજરાતના 104 લોકો સાથે અમેરિકી લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યુ 

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે શ્રીગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17 પંજાબ અને પડોશી રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવી…