ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું લાહોર છોડો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત,…