શપથ લીધા બાદ તુરંત ટ્રમ્પે કહી એવી વાત, ભારત સહિત 11 દેશોમાં મચી ગયો ખળભળાટ

શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે 47માં રાષ્ટ્રપતિ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કમાન સંભાળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિની કમાન સંભાળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આગામી…