મિડિયાને કોર્ટથી સુરક્ષા: SCનો ઐતિહાસિક ચુકાદો
પંકજ મકવાણા, અમદાવાદ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ: મિડિયા શું પ્રકાશિત કરે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નથી “જ્યાં સત્તા શબ્દો ડરાવે, ત્યાં ન્યાય લોખંડ બને છે!” 2025ના 9 મેના રોજ સુપ્રીમ કોર્ટએ એક એવી વાત કહી જે આજના યુગના પત્રકારો માટે નભમાંથી અવાજ જેવી છે: “કોર્ટનું કામ નહી કે કઈ મીડિયા સામગ્રી પ્રકાશિત કરવી કે નહિ.” પૃષ્ઠભૂમિ એ હતી કે Delhi High Courtએ Wikipediaના એક પેજને ANIના કહેવાથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો — કારણ કે એમાં ANIને “સરકારના પ્રવક્તા” તરીકે દર્શાવાયું હતું. ANIના ભાવના દુભાઈ ગયા હતા. પણ Wikipedia crowd-sourced પ્લેટફોર્મ છે — એટલે એમાં હજારો વપરાશકર્તાઓના વિચારો હોય છે. આ પ્લેટફોર્મના મૂળભૂત સ્વરૂપને જ અદાલતે ખંડિત કરી દીધું. પણ સુપ્રીમ કોર્ટ ખમતી…







