ચા-કોફીથી લઈને ફાર્મા આઇટમ્સ સુધી 0% ટેરિફ, ભારત-અમેરિકા અંતરિમ ટ્રેડ ડિલની મોટી જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલના ફ્રેમવર્ક જાહેર થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વિગતો જાહેર કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતની અનેક નિકાસ વસ્તુઓ પર 0 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટ આપેલી નથી. પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ કરાર ભારતીય ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. સાથે જ આ ફ્રેમવર્ક ભારત માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વધુ તકો ખોલશે. આ વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ અમેરિકા દ્વારા ભારતની જે વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેમાં જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ,…

શિયાળામાં માત્ર એક મહિના માટે મીઠી ચા છોડો, આ ફેરફારો તમારા શરીરમાં દેખાવા લાગશે

જો તમે શિયાળામાં મીઠી ચા છોડી દો તો શરીરમાં ઘણા આશ્ચર્યજનક ફેરફારો જોવા મળી શકે છે. ઘણા લોકો મીઠી ચા પીવાના ખૂબ શોખીન હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી મીઠી ચા છોડી દે તો વ્યક્તિ શરીરમાં ઘણા આશ્ચર્યજનક ફેરફારો જોઈ શકે છે. -> વજન ઘટશે :- મીઠી ચામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે વજન વધી શકે છે. મીઠી ચા છોડવાથી વજન ઘટે છે. ખાંડ ખાવાથી વજન વધે છે જ્યારે તમે એક મહિના સુધી ચા છોડો છો, તો ખાંડ તમારા પેટમાં નથી આવતી. આવી સ્થિતિમાં તમારું વજન નોંધપાત્ર રીતે ઓછું થવા લાગે છે.મીઠી ચામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને ઘટાડી શકે છે. મીઠી ચા છોડવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધી શકે…