કોહલી–ઋતુરાજની સદી વ્યર્થ, દક્ષિણ આફ્રિકાનો ઐતિહાસિક 359 રનની ચેઝ સાથે ભારત સામે વિજય
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજા વનડેમાં ભારતને ઘરઆંગણે શરમજનક હાર સહન કરવી પડી. 358 રનના ટાર્ગેટનો પીછો કરતી દક્ષિણ આફ્રિકાએ 359/6 બનાવતા 1 બોલ બાકી રહી મેચ…
ટેમ્બા બાવુમાએ સર્જ્યો ઇતિહાસ: પ્રથમ 12 ટેસ્ટમાં સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટન
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ગુવાહાટીમાં ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય ટેસ્ટમાં ભારતને 408 રનની વિશાળ હાર આપતાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 25 વર્ષ બાદ ભારતની ધરતી પર…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર…
દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ બહાર
દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત રવિવારે કરવામાં આવી. ટીમના નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા, જેના…
કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ મજબૂત દાવેદાર, હર્શ સંઘવી ગ્લાસગોમાં કરશે પ્રેઝન્ટેશન
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030ની યજમાની અપાવવા માટે રાજ્ય સરકારે સત્તાવાર કવાયત શરૂ કરી છે. આ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે, જ્યાં ગેમ્સ માટેનું પ્રેઝન્ટેશન…
ભારતે નવમી વખત જીત્યો એશિયા કપ 2025, પાકિસ્તાનને ફાઈનલમાં ચટાવી ધૂળ
ક્રિકેટના ચાહકો માટે રોમાંચક સંજોગોમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 નો ખિતાબ જીત્યો છે. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી, નવમી…













