અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બની ધમકી: સઘન તપાસ અને સુરક્ષા વધારાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સઘન સુરક્ષા તપાસ માટે કાર્યરત થયું છે. અગાઉ શાળાઓને નિશાન બનાવવાના સમાચાર બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ધમકી…
ઈરાનમાં રહેતા ભારતીયોને MEA ની નવી સલાહ, ઉપલબ્ધ માધ્યમોથી તરત તેહરાન છોડવા અપીલ
ઈરાનમાં વધતી અશાંતિ અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે ફરી એક વખત મહત્વપૂર્ણ સલાહકાર જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ ઈરાનમાં રહેતા ભારતીયોને શક્ય તેટલી…
હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત
મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના…
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ…
ભારત-બાંગ્લાદેશ તણાવ: હાઇ કમિશને વિઝા સેવાઓ અસ્થાયી રીતે કરી સ્થગિત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવને લીધે, બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ, તેમજ ખુલના, રાજશાહી અને ચિત્તાગોંગમાં…
દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના
દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના…
દિલ્હી: વઝીરપુરની વાસણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટની આશંકા
શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમ દિલ્હીના વઝીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક વાસણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી ફેક્ટરી જ્વાળાઓની ઝપેટમાં આવી…
ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર
જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે…
















