ટ્રમ્પની ચીમકી બાદ ઇરાને તેની મિસાઇલો લોન્ચ કરવા માટે તૈયાર મોડમાં રાખી
પરમાણુ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો ઈરાને જવાબ આપ્યો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાન ટાઇમ્સે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઈરાને હવાઈ હુમલાનો સામનો કરવા માટે દેશભરમાં ભૂગર્ભ સુવિધાઓમાં તેની એ મિસાઈલોને લોન્ચ-રેડી મોડમાં રાખી છે, જે હવાઇ હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પણ વાચો :- ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે જો જરૂર પડે તો અમેરિકા સંબંધિત સ્થળો પર પણ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (30 માર્ચ) ઈરાનને એક નવી ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન…







