અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ ભરતી પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નો અંગે ઉમેદવારોના આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસર (ASO) પદ માટે યોજાયેલી ભરતી પરીક્ષા વિવાદાસ્પદ બની ગઈ છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન ઉમેદવારો દ્વારા સિલેબસની બહારના…