પ્રખ્યાત સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ, ઉઠયા અનેક સવાલો
રાજસ્થાનના જોધપુરથી એક સનસનાટીભરી અને ભાવનાત્મક ઘટના સામે આવી છે. સનાતન ધર્મના પ્રચારક સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના લગભગ ચાર કલાક પછી, તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ…
રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર…
રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: BSFએ પકડ્યા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક, સરહદ પર ચેતવણી વધારાઈ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સરહદ નજીક બે શંકાસ્પદ નાગરિકોને પકડી પાડ્યા છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય…
IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી…
રાજસ્થાન: NCBએ સિરોહીમાં ગુપ્ત મેફેડ્રોન લેબ પકડી, ₹40 કરોડના ડ્રગ્સ જપ્ત
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રાજસ્થાન પોલીસ સાથે મળીને એક મહત્વપૂર્ણ દરોડામાં મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સની ગુપ્ત લેબ પકડવાની સફળતા મેળવી છે. સિરોહી જિલ્લાના એક દૂરના ગામમાં આવેલ આ પ્રયોગશાળામાંથી લગભગ…
સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.…
બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, જાણો કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે જાહેર થશે પરિણામ
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે…
“મીડિયાના ખુલાસાએ હચમચાવ્યું તંત્ર, હાઇકોર્ટે લોક અદાલતો મુદ્દે પકડ મજબૂત કરી”
પંકજ મકવાણા, અમદાવાદ/ રાજ્યના ન્યાયતંત્રમાં ‘લોક’ના નામે ચાલતી લોક અદાલતો આજ અંધારઘેર બેઠેલી છે. ન્યાય ન્યાયમંદિરોમાં નહીં પણ પાળીયામાં અટકી પડ્યો હોય એવું દુઃખદ દૃશ્ય રાજસ્થાનમાં સર્જાયું છે. 16 સ્થાયી…
અજમેર શરીફ દરગાહમાં હિન્દુ શિવ મંદિર હોવાના દાવા મામલે આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી
રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં હિન્દુ શિવ મંદિર હોવાના દાવા મામલે આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ IANS સાથે વાત કરતા કહ્યું કે અમે…















