રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત

ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે…

સુરતના ઓલપાડમાં લિફ્ટ દુર્ઘટના, બે યુવા કામદારોનાં કરુણ મોત

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આજે દુઃખદ ઘટના સર્જાઈ હતી. સાયણના આદર્શ નગર–2 વિસ્તારમાં આવેલા અખંડદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળે કામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય કામદારોનાં કરુણ મોત…

અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના…

પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ

હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે…

યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ…

લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર…

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના…

મુંબઈ આર્મી હેડક્વાર્ટરમા ચોરી : કર્નલના કેબિનમાંથી પિસ્તોલ, રોકડ અને ચાંદી પકડાઈ

મુંબઈના આર્મી હેડક્વાર્ટરમાં કર્નલના કેબિનમાંથી એક પિસ્તોલ, નવ જીવતા કારતૂસ, 450 ગ્રામ ચાંદી અને ₹3 લાખ રોકડ ચોરી થતાં દેશની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ચાર દિવસની તપાસ પછી,…

સુરતમાં કાયદો-વ્યવસ્થાને આંચકો : ક્લાસ-1 અધિકારી સોનલ સોલંકી પર હુમલો, પોલીસ તપાસમાં રહસ્યખોળ

સુરતના અડાજણ વન વિભાગમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર 6 નવેમ્બરના સવારે હુમલો થયો હતો. કામરેજ નજીક કારમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી સોનલ સોલંકીનો માથામાં…

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું…