ઈરાન યુદ્ધમાં NATO દેશો સહાય નહીં, ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીનને પણ નિશાન
અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન પર ચાલી રહેલા યુદ્ધના 18મા દિવસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. NATOમાં 32 દેશો સામેલ હોવા છતાં, કોઈ પણ દેશે ઈરાન…
ટ્રમ્પની ‘ગ્રીનલેન્ડ હઠ’ સામે યુરોપનો કડક પ્રહાર: અમેરિકા-યુરોપ ટ્રેડ ડીલ રદ, વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ
વિશ્વની મહાસત્તા અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ફરી એકવાર મોટો રાજકીય અને આર્થિક ટકરાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની ખુલ્લી અને આક્રમક ધમકી બાદ…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું…
આપણે સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયારી કરવી જોઇએ, રશિયન સંસદની સંરક્ષણ સમિતિના નાયબ વડાનું નિવેદન
રશિયન સંસદની સંરક્ષણ સમિતિના નાયબ વડા એલેક્સી ઝુરાવલ્યોવે તાજેતરમાં યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે રશિયાએ આગામી ત્રણ વર્ષમાં સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયારી કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે…











