અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાક સંકટમાં: બંને તરફથી હુમલાઓથી પરિસ્થિતિ ગંભીર
મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધ તણાવ વચ્ચે ઈરાક એવી મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયું છે જ્યાં તેને બંને તરફથી હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઈરાન અને તેના સમર્થિત…
PM બેન્જામિન નેતન્યાહૂએ કોફી પીતાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી મૃત્યુની અફવાઓની ઉડાવી મજાક
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી પોતાના મૃત્યુની અફવાઓને હળવી હાસ્ય સાથે નકાર્યું છે. તેમણે એક નવો વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ કાફેમાં કોફી પીતાં જોવા…
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો
એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ…
UN સુરક્ષા પરિષદમાં ઈરાન મુદ્દે તીવ્ર અથડામણ, રશિયા-ચીનનું ખુલ્લું સમર્થન; અમેરિકા સાથે ગરમાગરમી ચર્ચા
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને તેના સહયોગી દેશો સામે રશિયા અને ચીને ખુલ્લેઆમ સમર્થન આપતા તીવ્ર ચર્ચા સર્જાઈ હતી. બેઠક દરમિયાન અમેરિકા…
ઓમાનમાં ઈરાની ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત, 10 ઘાયલ – વિદેશ મંત્રાલયે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઓમાનના સોહાર શહેરમાં ઈરાની ડ્રોન હુમલાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને 10 ઘાયલ થયા છે. આ ઘટનાએ…
પાકિસ્તાન ઈરાન-સાઉદી જંગમાં બ્રિજ બિલ્ડર બનવા તૈયાર, જાણો વિગત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન સઉદી અરબસ્તાનની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત એ સમયે યોજાઈ છે જ્યારે દેશ પોતાના અંદર બે મોર્ચાઓ પર લડી રહ્યો…
ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે…
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વિનાશક બન્યું: 1145 લોકોના મોત
મધ્ય-પૂર્વમાં તણાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓએ પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી છે. છેલ્લા પાંચ દિવસથી ચાલતા યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ 1145…
પશ્ચિમ એશિયામાં સંકટ વચ્ચે જર્મન ચાન્સેલર મેર્ઝ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળ્યા
પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ઈરાન અને યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરી. મેચે…
મશહદમાં દફનાવવામાં આવશે ખામેનીને, નવા સુપ્રીમ લીડરની જાહેરાત આવતા સપ્તાહે શક્ય
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે, જોકે અંતિમ વિધિનો દિવસ અને તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ મુજબ, ખામેનીને ઈમામ રઝાની દરગાહ…
















