ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટ બેઠક: ચિંતન શિબિર, કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદી પર થશે મોટી સમીક્ષા
ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મુખ્ય ફોકસ આવનારી ચિંતન શિબિરની તૈયારીઓ, કૃષિ રાહત પેકેજની…
દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ
B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025 શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ…
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…
US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ…
સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની…
અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત
અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય…
જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…
રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત
ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે…
EDની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 44 સ્થળોએ દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને રાજ્યોમાં EDએ કુલ 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 14 કરોડથી વધુ…
કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી…
















