કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરાયું, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ,…

ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા…

ભાજપે કેરળ રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવને આપ્યું સમર્થન, PM અને CMને લખ્યો પત્ર

કેરળ ભાજપે પણ કેરળનું નામ બદલવાના LDF સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ભાજપે વડા પ્રધાન મોદીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. કેરળમાં LDF સરકારે કેરળનું નામ…

કેરળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત પાર્ટીના મેયર ચૂંટાયા

દક્ષિણ રાજ્ય કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર ત્યાં ભાજપના મેયર ચૂંટાયા છે. શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) કેરળની રાજધાની તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ભાજપ મેયર તરીકે ભાજપના વરિષ્ઠ નેતા…

Kerala: CMના નિવાસસ્થાન અને બેંકને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં બોમ્બની ધમકીઓ મળી રહી છે. જો કે, જ્યારે પોલીસ સ્થળોની તપાસ કરે છે, ત્યારે આ બોમ્બની ધમકીઓ ઘણીવાર ખોટી હોવાનું બહાર આવે છે. ત્યારે…

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ…

SIR મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી પડકાર, મતદાર યાદી સુધારણા ચર્ચામાં

ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા SIR (Summary Intensive Revision of Electoral Rolls) હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ અરજીઓની સુનાવણી માટે…

કેરળમાં હવે કોઈ અત્યંત ગરીબ વ્યક્તિ નથી, મુખ્યમંત્રી વિજયને કરી મોટી જાહેરાત

કેરળ ઘણીવાર તેની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ચર્ચામાં રહે છે. હવે, રાજ્ય તેની ગરીબી નાબૂદી માટે જાણીતું બની રહ્યું છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયને શનિવારે રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી હતી કે કેરળે…