ઈરાનનો દાવો: અમેરિકન યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઇરાન તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ઇરાની રાજ્ય મીડિયા અનુસાર, યુએસના એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincoln પર બેલિસ્ટિક મિસાઈલોથી…

અમેરિકા-ઇઝરાયલ હુમલામાં મહમૂદ અહમદીનેજાદના મોતના અહેવાલ, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ

મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે મહમૂદ અહમદીનેજાદના ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ હુમલો તેહરાનના ઉત્તર-પૂર્વીય નર્મક વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન નજીક કરવામાં…

ખામેનેઈની ટ્રમ્પને ખુલ્લી ધમકી: “દુનિયાના એકેય ખૂણે અમેરિકન સુરક્ષિત નહીં રહે”

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાને એક સત્ય અને ગંભીર ચેતવણી આપી છે. ‘સદા-એ-ઈરાન’ અખબાર દ્વારા પ્રકાશિત એક તંત્રીલેખમાં ખામેનેઈએ સ્પષ્ટ રૂપે સંકેત આપ્યો છે કે, જો ભવિષ્યમાં ઈરાન…

લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે…

ગાઝા યુદ્ધ વિરામ માટે ટ્રમ્પનો નવો ‘માસ્ટરસ્ટ્રોક’, ઈઝરાયેલ, પાકિસ્તાન અને તુર્કી ‘પીસ બોર્ડ’માં જોડાવા તૈયાર

મધ્ય પૂર્વમાં ચાલતા સંઘર્ષ અને ખાસ કરીને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને સમાંતર એક નવું વૈશ્વિક…

ઇઝરાયલે આફ્રિકાના આ મુસ્લિમ દેશ સાથે મિલાવ્યો હાથ, માન્યતા આપનાર બન્યો પ્રથમ દેશ

શુક્રવારે ઇઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે સ્વ-ઘોષિત સોમાલીલેન્ડ પ્રજાસત્તાકને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી. આ નિર્ણયને હોર્ન ઓફ આફ્રિકા ક્ષેત્રના રાજકારણમાં એક મુખ્ય વળાંક તરીકે…

ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત

ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.…

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

નેતન્યાહૂ ગાઝામાંથી સૈનિકો પાછા ખેંચવા તૈયાર ! ટ્રમ્પના દાવામાં સત્યતા કેટલી? ઇઝરાયલના હુમલા યથાવત

ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના શાંતિ પ્રસ્તાવ વચ્ચે પણ, ઇઝરાયલ ગાઝામાં વિનાશ મચાવી રહ્યું છે. શનિવારે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે.…

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ UNમાં કહ્યું ‘ઓમ શાંતિ ઓમ’, આપ્યો આ સંદેશ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો. વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના મુદ્દા પર…